ધોરણ 10 સીબીએસઇ બોર્ડ ફેબ્રુઆરી/માર્ચ-2025 નું બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયેલ છે. ત્યારે સુરતના અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામ સાથે સફળતાનો ડંકો ગુંજવી દીધો જેમાં છેલ્લા ૭ વર્ષની જેમ આ વર્ષે પણ ધી રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલએ અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ 𝐀𝟏 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ રહ્યું છે. જેમાં 26 વિદ્યાર્થીએ 𝐀𝟏 કેટેગરી અને 64 વિદ્યાર્થીએ 𝐀2 કેટેગરી માં ગ્રેડ મેળવ્યો છે. સાથે સાથે સતત બીજા વર્ષે પણ 100% પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે. કુલ 200 વિદ્યાર્થીઓ માંથી 80% વિદ્યાર્થીઓએ 70% થી વધારે ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.
શાળા માં A1 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ

