Cyber crime: સાયબર ગુના અને નાણાકીય છેતરપિંડીને રોકવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગે નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક (ફાયનાન્સિયલ રિસ્ક ઇન્ડીકેટર- FRI) શરૂ કર્યું છે. જાણો કે આ સાધન સાયબર સુરક્ષાને કેવી રીતે મજબૂત બનાવશે અને ડિજિટલ પેમેન્ટ્સને કેવી રીતે સુરક્ષિત બનાવશે.

