Home / Sports / Hindi : Delhi beat Rajasthan in the first super over of IPL 2025

DC vs RR / દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું, Mitchell Starcની બોલિંગે બદલી નાખી મેચ

DC vs RR / દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું, Mitchell Starcની બોલિંગે બદલી નાખી મેચ

દિલ્હી કેપિટલ્સ (DC) સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે રોમાંચક જીત મેળવીને સિઝનની પોતાની પાંચમી જીત નોંધાવી છે. RR એ સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સ ટીમને 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 4 બોલમાં ચેઝ કરી લીધો હતો. આ મેચની વાત કરીએ તો, DC એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 188 રન બનાવ્યા હતા, જેને ચેઝકરતી વખતે રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 188 રન જ બનાવી શક્યું હતું. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon