Home / India : Air India cancelled Delhi-Paris flight after aircraft issues

અમદાવાદ-લંડન પછી દિલ્હી-પેરિસની એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, જાણો શું છે કારણ

અમદાવાદ-લંડન પછી દિલ્હી-પેરિસની એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, જાણો શું છે કારણ

એર ઇન્ડિયાની વધુ બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 143 જે 17 જૂને દિલ્હીથી પેરિસ માટે રવાના થવાની હતી તે હવે રદ કરવામાં આવી છે. 18 જૂન 2025એ પેરિસથી દિલ્હી આવનારી ફ્લાઇટ AI 142ને પણ રદ કરવામાં આવી છે. મુસાફરોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.એરલાઈને અસુવિધા બદલ માફી માંગી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon