
- ઔદ્યોગિક માર્ગદર્શન
ફીનોલનો મોટો વપરાશ ફીનોલીક રેઝીન કે જે ડુરેબલ બાઈન્ડર, એઘેસિવ, વુડ પેનલ જેવા કે મિનરલ વુલ ઇનસ્યુલેશન બાઈન્ડર, ઓટોમેટિવ, કન્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ, બ્રેક લાઇનિંગ, ફાઉન્ડરી બાઈન્ડર, ઇનસ્યુલેશન ફોમ કમ્પોઝીટ માટેનો ગ્રોથ GDP લેવલે વધતો જાય છે.
કન્ઝ્યુમર્સ માર્કેટમાં નાઇલોન ફાઇબર એનજીનિયરીંગ રેઝીન અને ફીલ્મ, જે ઓટો મોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં મેટલને બદલે ઉપયોગમાં છે. જે એશિયાનો લેવલ ગ્રોથ ૨.૦ થી ૨.૫ ટકા જેટલો છે.
સૌથી વધારે ફીનોલનો વપરાશ પોલીફીનાઇલીન ઓક્સાઇડ એનજીનિયરીંગ રેઝીન માટે થાય છે. તેને ઓરથો ઝાઈલીન વડે મેળવવામાં આવે છે.
ફીનોલનું કોમન નામ કાર્બોલિક એસિડ કહેવાય છે. તેમાં ફીનોલ કન્ટેઇનીંગ વન ઓર મોર હાઈડ્રોક્સાઈલ ગુ્રપ એટેસ્ડ ટુ એન એરોમેટિકરીંગ. વર્ષો પહેલા ફીનોલને કોલટારમાંથી મેળવવામાં આવતું હતું જેથી તેને કાર્બોલિક એસિડ કહેવામાં આવતું હતું.
શરૂઆતમાં સિન્થેટિક ફીનોલને બેન્ઝીન સલફોનેશન અને હાઈડ્રોલીસિસ ઓફ ધ સલફોનેટથી પોડયુસ કરવામાં આવતું હતું.
ફીનોલનો ડીસીનફેકટન્ટ અને મેડિકલ પ્રિપરેશન માટેની ગ્લોબલ ડીમાન્ડ ૨૦૦૭માં ૮.૭૦ એમટી જેટલો હતો અને હાલમાં હેલ્થી ગ્રોથ ૫ ટકાના હીસાબે વધી રહ્યો છે.
- ડીસિનફેક્ટન્ટ : વાઇટ અને બ્લેક ડીસિનફેકટન્ટ ફલ્યુડને બ્રિટિશ ફાર્માકોપિઓ ઇન્સ્ટીટયૂશનને ૧૯૬૧માં સ્ટાર્ન્ડરાઇઝ કર્યું હતું જેમાં (આરડબલ્યુસી) ''રિડીઅલ વોકર કોફશિયન્ટ'' ૭ થી ૭, ૧૦ થી ૧૨ અને ૧૮ થી ૨૦ પ્રમાણેની કેટગીરીની ક્ષમતા પ્રમાણીત કરેલ હતી.
- ફીનોલ કોફીશિયન્ટ બ્લેક ડીસિનફેકટન્ટ ફલ્યુડના ડી-ઇનગ્રોડિયેન્ટ : કેસ્ટર સોપ, ક્રિઓસોટ ઓઇલ, મોનોક્લોરોફીનોલ અને પાણી વડે ફીનોલ કોફીશિયન્ટ બ્લેક ડીસિનફેકટન્ટ બનાવી શકાય છે.
લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટી જરૂરી બને છે.