સૈફ અલી ખાન થોડા સમય પહેલા થયેલા હુમલાને લઈને ખૂબ ચર્ચામાં હતો. જાન્યુઆરીમાં અભિનેતા પર તેના ઘરમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અભિનેતાને ઘણા દિવસો સુધી લીલાવલ્લી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

