Home / India : Drones spotted in Poonch, Jammu Kashmir and Barmer, Rajasthan

જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજસ્થાના બાડમેરમાં જોવા મળ્યા ડ્રોન, સેના સતર્ક

જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજસ્થાના બાડમેરમાં જોવા મળ્યા ડ્રોન, સેના સતર્ક

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ચોથા દિવસે, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ. જોકે, થોડા કલાકો પછી પાકિસ્તાને ફરી હિંમત બતાવી અને સરહદ પર ઘણી જગ્યાએથી ગોળીબારના અહેવાલો આવ્યા. ભારતીય સશસ્ત્ર દળોએ યોગ્ય જવાબ આપ્યો. છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ કરારનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon