Home / Gujarat / Surat : Technology-based courses are booming

Surat News: ટેક્નોલોજી આધારિત કોર્સની બોલબાલા, 400થી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ

વર્તમાન યુગ ટેક્નોલોજી અને એઆઈનો છે. ત્યારે રેડ એન્ડ વાઈટ સ્કીલ એજ્યુકેશન સંસ્થાએ જાન્યુઆરીથી એપ્રિલ 2025 દરમિયાન નોંધપાત્ર કારકિર્દી વિકાસ નોંધાવ્યો છે. જેમાં 248 કંપનીમાં 400થી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. વેબ ડેવલપમેન્ટ, વેબ ડિઝાઈન, સાયબર સિક્યુરિટી, ગ્રાફિક ડિઝાઈન, એનિમેશન, જેવા કોર્સના વિદ્યાર્થીઓને તક મળે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon