Home /
Religion
: Nirjala Ekadashi 2025: How to observe the fast and what to do if it is broken?
નિર્જલા એકાદશી 2025: વ્રત કેવી રીતે રાખવું અને જો તે તૂટે તો શું કરવું?
Last Update :
20 Nov 2025
Share With:
હિન્દુ ધર્મમાં, એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે અને મોક્ષ પ્રદાન કરે છે. વર્ષમાં 24 એકાદશીઓમાંથી, નિર્જલા એકાદશી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારતને કોનાથી ફાયદો, અમેરિકા કે રશિયાથી? ભારત-રશિયાના સંબંધો છેક કોલ્ડવોર સમયના છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ન હતું ત્યારે રશિયાએ ડિફેન્સ ટેક્નોલૉજી આપી હતી. ભારત-રશિયા વચ્ચે વર્ષોથી હથિયારો...ભારતને કોનાથી ફાયદો, અમેરિકા કે રશિયાથી? ભારત-રશિયાના સંબંધો છેક કોલ્ડવોર સમયના છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ન હતું ત્યારે રશિયાએ ડિફેન્સ ટેક્નોલૉજી આપી હતી. ભારત-રશિયા વચ્ચે વર્ષોથી હથિયારો અને યુદ્ધસામગ્રીની આપલે થાય છે. બીજી તરફ અમેરિકી સાથેના સંબંધોમાં વ્યાપારી હિતો જોડાયેલા છે. અમેરિકાએ ભારતને ડિફેન્સ ટેક્નોલૉજી આપી નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરીને અમેરિકન કંપનીઓ પાસેથી પેટ્રોલિયમ ખરીદે. ભારત ટેક્સ વગર અમેરિકન પ્રોડકટ માટે ભારતનું માર્કેટ ખોલી આપે એવી ટ્રમ્પની માગણી છે. ત્યારે સવાલ એ થાય છે કે ભારતને ખરેખર કોની સાથેના સંબંધોથી ફાયદો થશે?Read More