બિહારમાં વિધાનસભા ચૂંટણીની ધમધોકાટ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષોથી લઈને ચૂંટણી પંચ તમામ તૈયારીઓમાં લાગી ગાય છે. ચૂંટણી પંચે મતદાર યાદી જાહેર કરવાની તારીખ જાહેર કરી છે. પંચે કહ્યું કે, બિહારમાં પહેલી ઓગસ્ટે પ્રારંભિક મતદારી જારી કરવામાં આવશે.