વિશ્વભરની અનોખી ફિલ્મોની પ્રસ્તુતિ, એટલે અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. આ વર્ષે 15 થી 19 જાન્યુઆરી, 2025 દરમિયાન PVR INOX, પ્રોઝોન મોલ, છત્રપતિ સંભાજીનગર ખાતે યોજાવા જઇ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો હાજરી આપવાના છે.

