Sam Gardiner Death: લોકપ્રિય ટ્રાવેલ સીરિઝ 'રેસ અક્રોસ ધ વર્લ્ડ' ના સ્પર્ધક સેમ ગાર્ડિનરનું 24 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમને એક ભયંકર કાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત 26 મે 2025 ના રોજ માન્ચેસ્ટર નજીક ગેટલીમાં A34 રોડ પર થયો હતો.