- કથાનાયક પૈસાદાર થઇને પાછો ફરે છે અને પોતાની પ્રિયતમાને અન્યની પત્ની તરીકે જુએ છે ત્યારે શરદબાબુનો દેવદાસ યાદ આવે એવી સ્થિતિ સર્જાય છે. બાબુલ સુપ્રિયોના કંઠે એ સ્થિતિ સાંભળવા મળે છે- 'તુમ્હીં ને મેરી જિંદગી ખરાબ કી હૈ, તુમ્હારે લિયે હી મૈંને શરાબ પી હૈ...'

