બોલીવુડ અભિનેત્રી ખુશી મુખર્જી ફરી એકવાર તેના બંને સાઈડ કટ ડ્રેસને કારણે ચર્ચામાં છે. એક કેફે બહાર પાપારાઝીઓએ તેને કેમેરામાં ઝડપી લીધી છે. ખુશીએ આ ડ્રેસમાં બેશરમીની બધી હદો પાર કરતી જોવા મળી હતી. વિડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ કાળા રંગનો ટી-શર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં છેક ઉપર સુધી એવો કટ હતો કે બંને સાઈડથી તેનો ડ્રેસ હવામાં ઉડવા લાગે છે. અભિનેત્રીએ હાથથી તેના પ્રાઇવેટ પાર્ટને છુપાવવો પડ્યો. યુઝર્સે અભિનેત્રીને જોરદાર ટ્રોલ કરતા કહ્યું કે જ્યારે બતાવવા જ પહેર્યું છે તો શા માટે છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. અન્ય યુઝર્સે કહ્યું કે... 'તો પછી તમારે આવા કપડાં કેમ પહેરવાની જરૂર છે.'