Home / Gujarat / Surat : Students' hard work paid off in Class 10 results

Surat News: ધોરણ 10ના પરિણામમાં વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી 

Surat News: ધોરણ 10ના પરિણામમાં વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી 

ધોરણ  10 સીબીએસઇ બોર્ડ  ફેબ્રુઆરી/માર્ચ-2025 નું બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયેલ છે. ત્યારે સુરતના અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધી  રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામ સાથે સફળતાનો ડંકો  ગુંજવી દીધો જેમાં છેલ્લા ૭ વર્ષની જેમ આ વર્ષે પણ ધી  રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલએ અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ 𝐀𝟏 અને A2  ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ રહ્યું છે. જેમાં 26 વિદ્યાર્થીએ 𝐀𝟏  કેટેગરી અને 64  વિદ્યાર્થીએ  𝐀2  કેટેગરી માં ગ્રેડ મેળવ્યો છે. સાથે સાથે સતત બીજા વર્ષે પણ 100% પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે. કુલ 200 વિદ્યાર્થીઓ માંથી 80% વિદ્યાર્થીઓએ 70% થી વધારે ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.
 
શાળા માં A1 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિદ્યાર્થીનું નામ:                                   ટકાવારી(%) 
પ્રશાંત પટેલ                            96.40      
તીર્થ પટેલ                              96.20
અક્ષરા પટેલ                            96
કુશલ જીવનાની                         95.20                       
રુદ્ર સિંઘ                          95
હર્ષિત સુવલકા                                     94.80
તાશા મોદી                             94.60
ઓમ છાબડિયા                                    94.20
દીપ પટેલ                              93.6
દેવાંશી ગાંધી                           93.4
દુશયંત ગુપ્તા                          93.40
વૈષ્ણવી મોદી                           93.20
પાર્થિવ ઘીવાલા                         93
ભાવના રાઠોડ                           92.80
ધાર્મી સુતરિયા                          92.40
યુગ પટેલ                        92
માહી પટેલ                             91.40
જીયા વોરા                              91
વંશિકા ગુપ્તા                           91
નિરજા લંગલિયા                        90.80
મહેક રમપરિયા                         90.80
હેનિલ પટેલ                            90.60
હર્ષ સુરતી                              90.60
અંકિત યાદવ                           90.40
યુગ શેરડીવાલા                         90.40
પ્રકૃતિ પટેલ                             90.20

આ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ પરિણામ માં શાળાના 80% થી વધુ વિદ્યાર્થીઓ 70% થી વધુ માર્ક  મેળવી શાળા પરિવાર ના તમામ વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો તેમજ શિક્ષક મિત્રોને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. શાળામાં હંમેશા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે“ માર્કશીટના નહિ સફળતાના સરતાજ બનો” અને એજ બાબતને ધ્યાને રાખી શાળાના 200 વિદ્યાર્થીએ બોર્ડ પરિણામમાં અદભુત સફળતા મેળવી છે.ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડ એ ફરી એક વખત સાબિત કરી બતાવ્યુ છે કે આ શાળાએ રમત-ગમત ની સ્પર્ધાઓમાં રાજ્યકક્ષા તથા નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ પુરસ્કારો મેળવેલ છે તેની સાથે સાથે શાળાના બોર્ડ પરિણામમાં પણ હાર માને તેમ નથી.

આ જવલંત સફળતા બદલ શાળા ના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને 100% સુધીની આશીર્વાદ સ્કૉલરશીપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર રામજીભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવી છે. શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરીને વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના વાઈસ ચેરમેન જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા દ્વારા  શાળાના ડાઇરેક્ટર આશિષભાઈ વાઘાણી , CBSE માધ્યમ શાળાના  આચાર્ય તૃષાર પરમાર ને “શાળાની અને શિક્ષકો ની જ્વલંત સફળતા”માટે  ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા 

Related News

Icon