રાજકોટ: બામણબોરા પાસે ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. બામણબોરા GIDCમાં આવેલ દૂર્ગા પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. ભીષણ આગ પગલે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ થઇ રહ્યો છે. આજ્ઞા કારણે દૂર-દૂર સુધી ઘૂમડાના ગોટે ગોટા જોવા મળ્યા છે.