Home / Gujarat : 29 Chief Officers of Municipalities transferred

Gujaratમાં વિવિધ નગરપાલિકાઓના 29 ચીફ ઓફિસરોની બદલી, જુઓ યાદી

Gujaratમાં વિવિધ નગરપાલિકાઓના 29 ચીફ ઓફિસરોની બદલી, જુઓ યાદી

Gujarat News: ગુજરાતમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને 29 ચીફ ઓફિસરની બદલીને લઈને માહિતી આપવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નગરપાલિકાના 29 ચીફ ઓફિસરોની બદલી

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રાજ્યની અલગ-અલગ નગરપાલિકાના 29 ચીફ ઓફિસરોની બદલીનો હુકમ કર્યો છે. બદલીના હુકમ મુજબ, અધિકારીઓના હાલની ફરજ જગ્યાએથી દાહોદ, આણંદ, વલસાડ, રાજુલા, હાંસોટ સહિત અનેક સ્થળોએ બદલી કરવામાં આવી છે. ખાસ કરીને વિજયકુમાર ચાવડા, હિતેશ પટેલ અને કિરણ પટેલ જેવા અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના 29 ચીફ ઓફિસરોની સામૂહિક બદલી, જુઓ યાદી 2 - image

Related News

Icon