Home / Gujarat / Gandhinagar : 49 PSIs of the state promoted to PI

રાજ્યના 49 PSIને PI તરીકે પ્રમોશન, વાંચો આખું List

રાજ્યના 49 PSIને PI તરીકે પ્રમોશન, વાંચો આખું List

ગુજરાત પોલીસને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં બે દિવસ પહેલાં 33 બિન હથિયારી PSIના બઢતીના આદેશ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે બુધવારે (9 એપ્રિલ, 2025) રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા અન્ય 49 બિન હથિયારી PSIને PIમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

49 PSIને PI તરીકે પ્રમોશન

રાજ્યના પોલીસ બેડામાં 33 PSI બાદ અન્ય 49 PSIને PI તરીકે પ્રમોશનના DGP વિકાસ સહાયે આદેશ કર્યા છે. જેમાં મોરબી, પોરબંદર, બનાસકાંઠા, સુરત, બનાસકાંઠા, કચ્છ સહિત રાજ્યભરના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) વર્ગ-3ના પોલીસકર્મીને બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર (PI) વર્ગ-2માં બઢતી આપવામાં આવી છે. બઢતી મળતાં તમામ 49 પોલીસકર્મીના પગારધોરણમાં વધારો થશે.

રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ 2 - image

રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ 3 - image

રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ 4 - image

રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ 5 - image

Related News

Icon