Home / Gujarat : Rain forecast for the next 7 days

Gujarat હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujarat Weather News: ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. અન્ય જિલ્લામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે જેને કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon