Home / Gujarat : 154 doctors given postings in border districts considering the current situation

Gujarat News: વર્તમાન પરિસ્થિતિને લઈ 154 ડોક્ટરોને બોર્ડરના જિલ્લાઓમાં અપાયા પોસ્ટિંગ

Gujarat News: વર્તમાન પરિસ્થિતિને લઈ 154 ડોક્ટરોને બોર્ડરના જિલ્લાઓમાં અપાયા પોસ્ટિંગ

Gujarat News: હાલમાં દેશમાં અને રાજ્યમાં સર્જાયેલ આકસ્મિક પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લેતા આરોગ્યલક્ષી સેવાઓ નિરંતર રીતે કાર્યરત રહે તે ખુબ જ આવશ્યક છે. જેને અનુલક્ષીને રાજ્યની સરહદ પર આવેલા જીલ્લાઓમાં આરોગ્ય તબીબની આદેશ ન થાય ત્યાં સુધી બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ ખાતે આ તબીબ અધિકારીઓને અન્ય આદેશ ન આવે ત્યાં સુધી જાહેર હિત માટે કામગીરી કરવાનો આદેશ આપ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

Related News

Icon