
ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતભરમાં 182 PSI અધિકારીઓની બદલી કરવામાં આવી છે. બિન હથિયાર પોલીસ સબ ઈન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી તેમના નામ અને જણાવેલ સ્થળ સાથે બદલી કરવામાં આવી છે. યાદીમાં જણાવેલ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને તેમની બદલીવાળી જગ્યાએ તાત્કાલિક અસરથી હાજર થવા માટે જણાવાયું છે.