અમદાવાદ શહેરમાં રિંગરોડ પર અદાણી સર્કલ પાસે રામોલ પોલીસ સ્ટેશનના કમર્ચારીઓએ વડોદરાના દંપત્તિ સાથે કરેલા તોડાકાંડ અંગે GSTVએ પ્રસારિત કરેલા અહેવાલની ગંભીર અસર થઇ છે. આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપાઈ છે.