Home / Gujarat / Ahmedabad : Exclusive report from the scene by Dhaval Barot

VIDEO/ Ahemdabad Plane Crash: ઘટનાસ્થળેથી ધવલ બારોટનો Exclusive અહેવાલ

 Ahemdabad Plane Crash News: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા 241 મુસાફરોના મોત થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન માટે ઉડાન ભરતાની સાથે જ 50 સેકન્ડની અંદર જ વિમાન તૂટી પડ્યું હતું. એર ઇન્ડિયાના આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત થયાનો ન્યૂઝ એજન્સી AP એ દાવો કર્યો છે. મળતા સમાચારો મુજબ પ્લેનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. આ ઉપરાંત બીજે મેડિકલ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓના પણ મોત થયાના સમાચાર છે.  ફાયર બ્રિગેડની ટીમ, CRPF તથા અન્ય આર્મી જવાનોની ટીમનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon