Home / Gujarat / Ahmedabad : Gujarat High Court gets 7 new judges

ગુજરાત હાઈકોર્ટને મળ્યા 7 નવા જજ, જુઓ યાદી

ગુજરાત હાઈકોર્ટને મળ્યા 7 નવા જજ, જુઓ યાદી

ગુજરાત હાઈકોર્ટને 7 નવા જજ મળ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂંકની ભલામણને મંજૂરી આપવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

7 નવા જજની નિમણુંક સાથે જ હાલ ગુજરાત હાઇકોર્ટમાં કુલ ન્યાયાધીશની સંખ્યા 38 થઇ છે.  અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં 31 ન્યાયાધીશ ગુજરાત હાઇકોર્ટમાં હતા. નવા ન્યાયાધીશો આગામી દિવસોમાં ન્યાયાધીશ તરીકેના શપથ લેશે.

7 નવા જજની યાદી

  • લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા
  • રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી
  • જયેશ લાખણશીભાઈ ઓડેદરા
  • પ્રણવ મહેશભાઈ રાવલ
  • મૂળચંદ ત્યાગી
  • દીપક મનસુખલ વ્યાસ
  • ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ
Related News

Icon