Home / Gujarat / Ahmedabad : OBC Reservation: Big relief for the state government regarding the decision of 27% OBC reservation in local self-government institutions

OBC Reservation: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27% OBC અનામતના નિર્ણય અંગે રાજ્ય સરકારને મોટી રાહત

OBC Reservation: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27% OBC અનામતના નિર્ણય અંગે રાજ્ય સરકારને મોટી રાહત

OBC Reservation: PAAS નેતા દિનેશ બાંભણિયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સ્થાનિક સ્વરાજની સંસ્થામાં 27% OBC અનામતનો લાભ આપવાને પડકારતી અરજીનો આજે નિકાલ કરવામાં આવ્યો છે. અનામત અંગેના નિર્ણય અંગે રાજ્ય સરકારને મોટી રાહત મળી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી વિગતો અનુસાર, રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ઓબીસી અનામત અંગે 27 ટકા લાભ આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણયને પડકારતી અરજી પાસ નેતા દિનેશ બાભણિયાએ ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. જે અંગે આજે 30 જૂને ગુજરાત હાઈકોર્ટ આજે નિકાલ કર્યો છે. રાજ્ય સરકારનો નિર્ણય સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકા અને હુકમથી વિપરીત હોવાની હતી દલીલ. EWS કેટેગરીને પણ લાભ આપવાની અરજીમાં કરાઈ હતી માંગ જેથી આ  અગાઉ OBC પંચની નિમણૂક અને કાર્યપદ્ધતિ મુદ્દે દાખલ થયેલી PIL પેન્ડિંગ હોવાથી હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. 

Related News

Icon