
રાજ્યના અમદાવાદમાં પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની ચંદનયાત્રા યોજાશે. અમદાવાદમાં બુધવારે ભગવાન જગન્નાથની ચંદનયાત્રા યોજાશે.આ વખતે ચંદનયાત્રામાં ભગવાનને વિશેષ પ્રાર્થના કરવામાં આવશે.
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી અપાશે
પહેલગામ આતંવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે ભગવાન જગન્નાથને દેશને આતંકવાદ મુક્ત ભનાવવા પ્રાર્થના કરવામાં આવશે.આ ચંદન યાત્રા રથયાત્રાનું પ્રથમ પડાવ છે.જ્યાંથી રથયાત્રા માટેની વિધિ શરૂ થાય છે.