Home / Gujarat / Ahmedabad : Tushar Dave's Ground Zero Report from the scene

Ahmedabad Plane Crash: ઘટનાસ્થળેથી તુષાર દવેનો Ground Zero Report

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા 241 મુસાફરોના મોત થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન માટે ઉડાન ભરતાની સાથે જ 50 સેકન્ડની અંદર જ વિમાન તૂટી પડ્યું હતું. એર ઇન્ડિયાના આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત થયાનો ન્યૂઝ એજન્સી AP એ દાવો કર્યો છે. મળતા સમાચારો મુજબ પ્લેનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. આ ઉપરાંત બીજે મેડિકલ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓના પણ મોત થયાના સમાચાર છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon