અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવામા આવ્યો હતો. ત્યારે અનેક ભક્તોએ આ જળયાત્રામાં ભાગ લીધો હતો અને તેઓ ભાવવિભોર થયા હતા.મળતા અહેવાલ પ્રમાણે સાબરમતી નદીના સોમનાથના ભૂદરના આરે 108 કળશમાં પાણી ભરીને ભગવાન પર મહાજળાભિષેક કરવામા આવ્યો હતો..