Home / Gujarat / Ahmedabad : VIDEO: Luxurious farmhouse demolished in Chandola, Ahmedabad

VIDEO: અમદાવાદના ચંડોળામાં આલિશાન ફાર્મહાઉસ તોડી પડાયું, લલ્લા બિહારી પર થશે કાર્યવાહી- પોલીસ કમિશ્નર

અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે અહીં ઝૂંપડાઓની વચ્ચે 2000 વારની વિશાળ જગ્યામાં પથારેલું આલિશાન ફાર્મ હાઉસ જોવા મળ્યું. પોલીસ કમિશનરે સ્થળની મુલાકાત લેતાં તે પણ અચંબામાં મુકાઇ ગયા. આ ફાર્મ બીજા કોઇનું નહી પણ લલ્લા બિહારીનું હોવાનું જાણવા મળ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લલ્લા બિહારીનું આલિશાન ફાર્મ હાઉસ જમીનદોસ્ત

તાજેતરમાં લલ્લા બિહારીના આલિશાન ફાર્મ હાઉસનો વીડિયો પણ સામે આવ્યો છે.  પોલીસ કમિશ્નરે માહિતી આપી હતી કે લલ્લા બિહારી રીક્ષા ભાડે આપવા માટે ખોટા ડોક્યુમેન્ટની પણ કામગીરી કરતો હતો. લલ્લા બિહારી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  બિહારીનું ગેરકાયદેસર ફાર્મહાઉસ પણ તોડી પાડવામાં આવ્યું છે. 

 

Related News

Icon