Arvalli News: ગુજરાતભરમાં મેઘરાજાએ કહેર વરસાવી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. વરસાદ વરસતા ગામના રસ્તાઓ નદી બન્યા હતા. મોડાસાના વરથુ ગામે ધોધમાર વરસાદ પડતા ડુંગરનું પાણી ગામમાં વહેવા લાગ્યું હતું.