હવે ભાવનગર શહેરની ભાગોળ સુધી પહોંચ્યા સિંહ, VIDEO વાયરલ
Last Update :
25 Feb 2025
Share With:
ભાવનગરમાં માનવ અને જંગલના વન્ય પ્રાણીઓનું અંતર સતત ઘટી રહ્યું છે. ભાવનગરથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલ માળનાથ પાસેના ડુંગરમાં ડાલામથ્થા સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે.