Botad News : બોટાદના સાલૈયા ગામ પાસે આવેલ ભુતડાદાદાના ડુંગર પર રાધિકા ગૌશાળામાં અનેક પશુઓના મોત મામલે રાધિકા ગૌશાળા ટ્રસ્ટના મહંત મીથીલાનંદ બાપુ ગુરૂ ભાસ્કરાનંદ બાપુ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે.