BOTAD NEWS : બોટાદના તાલુકાના ખાખોઈ ગામમાં જમીનના વિવાદમાં વિજય રાઠોડ નામના યુવાનની તેના કાકા અને અન્ય ત્રણ એમ ચાર આરોપીઓએ મળીને હત્યા કરી હતી. પોલીસે હત્યારા કાકા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે.