
Last Update :
17 Jun 2025
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બોટાદમાં 4 ઈંચ, ગઢડામાં 8 ઈંચ તો બરવાળામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો