
કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ થયો છે. વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસે નિર્ણય કર્યો છે. સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરી છે.
કોંગ્રેસ દ્વારા શનિવારે (21 જૂન) સંગઠનમાં મોટા ફેરફાર કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ (DCC) ના પ્રમુખોની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. આ નિમણૂકો સંગઠન સૃજન અભિયાન હેઠળ એક કડક સંગઠનાત્મક કવાયતને પૂર્ણ કરે છે.
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં 40 જિલ્લા - શહેરમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણુંક કરવામાં આવી છે.
1. અમદાવાદ શહેર |
સોનલ પટેલ |
2. અમદાવાદ ગ્રામ્ય |
રાજેશકુમાર ગોહિલ |
3. અમરેલી |
પ્રતાપ દુધાત |
4. આણંદ |
અલ્પેશ પઢીયાર |
5. અરવલ્લી |
અર્નુભાઈ પટેલ |
6. બનાસકાંઠા |
ગુલાબસિંહ રાજપૂત |
7. ભરૂચ |
રાજેન્દ્રસિંહ રાણા |
8. ભાવનગર ગ્રામ્ય |
પ્રવિણભાઈ રાઠોડ |
9. ભાવનગર શહેર |
મનોહર સિંહ 'લાલભા' |
10.બોટાદ |
હિંમત કટારીયા |
11.છોટા ઉદેપુર |
શશીકાંત રાઠવા |
12.દાહોદ |
હર્ષદભાઈ નિનામા |
13.ડાંગ |
સ્નેહિલ ઠાકર |
14.દેવભૂમિ દ્વારકા |
પાલભાઈ આંબલીયા |
15.ગાંધી નગર |
અરવિંદસિંહ સોલંકી |
16. ગાંધી નગર શહેર |
શક્તિ પટેલ |
17. ગીર સોમનાથ |
પુંજાભાઈ વંશ |
18. જામનગર શહેર |
વિરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે દિગ્ગુભાઈ |
19. જામનગર ગ્રામ્ય |
મનોજ કથીરિયા |
20. જૂનાગઢ શહેર |
મનોજ જોષી |
21. ખેડા |
કાળુસિંહ ડાભી |
22. કચ્છ |
વી.કે. હુંબલ |
23. મહિસાગર |
હર્ષદ શાંતિલાલ પટેલ |
24. મહેસાણા |
બળદેવજી ઠાકોર |
25. મોરબી |
કિશોરભાઈ ચીખલીયા |
26. નર્મદા |
રણજીતસિંહ તડવી |
27. નવસારી |
શૈલેષભાઈ પટેલ |
28. પંચમહાલ |
ચેતનસિંહ પરમાર |
29. પાટણ |
ઘેમ્બરભાઈ પટેલ |
30. પોરબંદર |
રામભાઈ મારુ |
31. રાજકોટ શહેર |
રાજદીપસિંહ જાડેજા |
32. રાજકોટ ગ્રામ્ય |
હિતેશ એમ વ્હોરા |
33. સાબરકાંઠા |
રામભાઈ સોલંકી |
34. સુરત ગ્રામ્ય |
આનંદ ચૌધરી |
35. સુરત શહેર |
વિપુલ બાબુભાઈ ઉધનાવાલા |
36. સુરેન્દ્રનગર |
નૌશાદ સોલંકી |
37. તાપી |
વૈભવકુમાર જીતુભાઈ ગામીત |
38. વડોદરા ગ્રામ્ય |
જશપાલસિંહ પડિયાર |
39. વડોદરા શહેર |
ઋત્વિક જોષી |
40. વલસાડ |
કિશનભાઈ બી પટેલ |