દેડીયાપાડાની ઇનરેકા સંસ્થા માં 41 વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું શાળા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમની સાથે સાંસદ મનસુખ વસાવા, સહિત ઇનરેકા સંસ્થાના વિવિધ લોકો પણ આવ્યા હતા. જ્યાં શિક્ષણ મંત્રીએ ગીતમાં પણ ભાજપ કોંગ્રેસ હોવાનું કહ્યું હતું.

