ડાંગ જિલ્લામાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કમોસની વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. બીજીત રફ ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા..