
Gujarat News: ગુજરાતમાં નવી ભરતી બાબતે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 1 વર્ષમાં એસ.ટી નિગમમાં 8,700થી વધુ કર્મચારીઓની ભરતી કરાશે. જે અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડ્રાઇવર, કંડક્ટર અને મિકેનિકના પદ માટે 2500 જગ્યાઓ પર ભરતી પાણી પુરવઠાના વિવિધ સંવર્ગ હેઠળ 681 જગ્યાઓ પર પણ ભરતી કરવાનું સરકારનું આયોજન છે.
https://twitter.com/Bhupendrapbjp/status/1943619928554430923