ફોરેસ્ટની ભરતમાં ગોળાટાના આક્ષેપ સાથે ઉમેદારોએ ગાંધીનગરમાં આંદોલન યથાવત રાખ્યું છે.ઉમેદવારોએ રસ્તા પર ઉતરી સીબીઆરટી પદ્ધતિ અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન કમલ દયાણીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યાં હતા. બીજા દિવસે પણ વિરોધ નોંધાવનાર 300 જેટલા ઉમેદાવરોની અટકાયત થઈ હતી.