
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની આ વેબસાઈટ પર પણ તમે તમારું પરિણામ જાણી શાલો છો. https://gprb.gujarat.gov.in/