
Last Update :
08 Jul 2025
ગીરના જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે સિંહ પરિવાર લટાર મારવા માટે બહાર નીકળ્યું હતું. સિંહના પરિવારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.એક સાથે 9 સિંહ બાળ સાથે 3 સિંહણની લટારનો વીડિયો વાયરલ થયો છે.
GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો