Home / Gujarat / Jamnagar : Two policemen caught taking bribe of Rs 8000 to avoid harassing complainant

Jamnagar News: ફરિયાદીને હેરાન ન કરવા બે પોલીસકર્મીઓ 8000ની લાંચ લેતા ઝડપાયા

Jamnagar News: ફરિયાદીને હેરાન ન કરવા બે પોલીસકર્મીઓ 8000ની લાંચ લેતા ઝડપાયા

Jamnagar News: પોતાની સત્તાનો દુરુપયોગ કરી લોકો પાસેથી પૈસા પડાવતા સરકારી બાબુઓ સતત ઝડપાઈ રહ્યા છે. એવામાં જામનગરમાંથી 2 પોલીસકર્મીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ACBની ટીમે છટકું ગોઠવીને 2 પોલીસકર્મીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એ ડિવિઝન પોલીસ હેઠળના ખંભાળિયા ગેટ ચોકીના બે પોલીસકર્મીઓ 8000ની લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદીને હેરાન ન કરવા અને લોક અપ ન કરવા માટે બે પોલીસકર્મીઓએ લાંચની માંગણી કરી હતી.  યુવરાજ સિંહ ગોહિલ અને પૃથ્વી રાજ સિંહ જાડેજા લાંચ લેતા ઝડપાઈ જતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


Icon