Home / Gujarat / Kutch : Big news regarding the recruitment of teachers in the state

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર, કચ્છમાં આ શરત સાથે થશે ખાસ ભરતી

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર, કચ્છમાં આ શરત સાથે થશે ખાસ ભરતી

ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે. જેમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખાસ ભરતી કરવામાં આવશે. આખી નોકરી દરમિયાન કચ્છમાં જ રહેવાની શરત રહેશે. ખાસ કિસ્સામાં 1થી 8 ધોરણ માટે અલગથી કરવામાં આવશે ભરતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ભરતીમાં ધોરણ 1થી 5 ધોરણ માટે 2500 શિક્ષકની ભરતી કરવામાં આવશે. જ્યારે ધોરણ 6થી 8 ધોરણ માટે કુલ 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. સાથે જ ખાસ કિસ્સામાં સ્થાનિકોની ભરતી કુલ 4100 જગ્યાઓ ઉપર કરવામાં આવશે. હાલ રાજ્યમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ કચ્છ જિલ્લામાં  છે.

Related News

Icon