બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રમખાણો ફાટી નીકળ્યા છે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમ નાબૂદ કરવાની માંગ લઈને હિંસક દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ રમખાણમાં રાજ્યના ગોધરાના 20 વિદ્યાર્થીઓ ફસાયા છે.