પંચમહાલમાં હોળી-ધુળેટી પર્વને અનુલક્ષીને ગોધરા ST ડેપોએ ખાસ નિર્ણય કર્યો છે. ગોધરા એસટી ડેપો દ્વારા તહેવારોમાં વધુ બસો દોડાવવામાં આવશે. શ્રમજીવી પરીવારોને સુરક્ષિત રીતે માદરે વતન પહોંચાડવા માટે એસટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.