રાજ્યના પંચમહાલના ગોધરામાં તસ્કર ટોળકીનો તરખાટ સામે આવ્યો છે, તસ્કરોના તરખાટના પગલે શહેરીજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગોધરા લુણાવાડા રોડ પર આવેલ SRP આવાસના ચાર મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપી તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ હતી.