લોકસભા ચૂંટણી 20024 / પોરબંદર બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દેખાય હળવા અંદાજમાં દેખાય હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરમાં સ્થાનિક લોકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. આ પહેલા પણ તેઓ સામાન્ય માણસની જેમ જેતપુર બેઠક પરથી ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે બાઈક પર બેસી પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

