રાજકોટ શહેરમાં દારુબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો આવ્યો સામે. રૈયા બ્રિજ ઉપર જાહેરમાં ખુલ્લેઆમ દારૂ પીતો શખ્સ જોવા મળ્યો. ઓવરબ્રિજ પર બિંદાસ પી રહ્યો છે દારૂ જાણે પોલીસ અને કાયદાની ઐસી-તૈસી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં થયો વાઇરલ. ઘટનાનો વીડિયો સામે આવતા ફરી એક વખત પોલીસની કામગીરી પર સવાલો ઉઠયા છે.
નોંધ: GSTV આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.