Home / Gujarat / Surat : Drunk Nabira's car hits 2 Person

VIDEO: સુરતમાં નશામાં ધૂત નબીરાની કારે 2ને ઉડાવ્યાં, મહિલા બેભાન થતાં લોકોએ ચાલકને આપ્યો મેથીપાક

સુરતમાં નબીરાઓ દ્વારા થતાં અકસ્માતની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. મોટા વરાછા ઉતરાણ પાવર હાઉર પાસે મૂન ગાર્ડનની સામે નશાની ધૂતમાં નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં મહિલા સહિત 2ને ઉડાવ્યા હતાં. જેથી મહિલા અર્ધ બેભાન થઈ ગઈ હતી. હિરેન ખૂંટ નામના નબીરાએ નશાની ધૂતમાં અકસ્માત સર્જ્યો હતો. લોકોએ મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. ઉતરાણ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પોલીસે અકસ્માતને લઈને કાર્યવાહી હાથ ધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon