સુરતની શિવશક્તિ માર્કેટમાં આગ લાગી છે. ત્યારે આ આગને લઈને ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે નિવેદન આપતાં કહ્યું કે, 500 કરોડથી વધુનુ નુકસાન થયું છે. તમામ ડેટા એકઠાં કરવામાં આવશે. સરકારને અપીલ કરવામાં આવી રહી છે. વેપારીઓને વળતર આપવાની માંગ કરવામાં આવી છે. તમામ વેપારીઓ અત્યારે રસ્તા પર આવી ચુક્યા છે.